[bhavnagar] - ભાવેણાના ગગનમાં કુદરતે રચી રંગોળી, સુર્ય આથમતા નયમરમ્ય દ્રશ્યો સર્જાયા

  |   Bhavnagarnews

ભાવનગર: ચોમાસાની સિઝનમાં કુદરત ગગનમાં અવનવી રંગોળી રચે છે. ખાસ કરીને સંધ્યાટાણે આકાશમાં વાદળો પેદા થાય અને સૂર્ય આથમતો હોય ત્યારે નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે.

ગારિયાધારમાં સિઝનનો કુલ વરસાદ હજી માત્ર 5.6 ઇંચ

ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 416 મી.મી. વરસી ગયો છે જે કુલ વરસાદ 606 મી.મી.ના 68.66 ટકા થાય છે. આ વર્ષે એક માત્ર ગારિયાધારને બાદ કરતા તમામ તાલુકાઓમાં 12 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસી ગયો છે એક માત્ર ગારિયાધારમાં સિઝનનો માત્ર 140 મી.મી. એટલે કે 5.6 ઇંચ જ વરસાદ વરસ્યો છે.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ZjBGlQAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬