[bhavnagar] - ભાવનગર કચ્છ સમાજના પરિવારજનો માટે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાશે
ભાવનગર ઃ HCG હોસ્પીટલના સહયોગ થી ભાવનગર કચ્છ સમાજના પરિવારજનો માટે તા.28-8ને મંગળવારે સાંજે 6-30 થી 8 હેલ્થ અવેરનેસનો કાર્યક્રમ સંયુકત રીતે ગોઠવવામાં આવેલ છે. હોસ્પીટલમાં કેન્સર અંગેની સવલતો ઉભી કરવામાં આવી છે. તેની માહીતી અપાશે. પરિવારજનોએ એચસીજી હોસ્પીટલ ઘોઘાસર્કલ પાસે ભાવનગર ખાતે ઉપસ્થિત રહેવુ....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/VIxeRQAA