[bhavnagar] - માણેકવાડીમાં ક્રિષ્ના મહિલા મંડળ દ્વારા કરાશે ભજન કિર્તન કાર્યક્રમ

  |   Bhavnagarnews

ભાવનગર ઃ ક્રિષ્ના મહિલા મંડળના ભજન કિર્તનનો કાર્યક્રમ સ્વ.મંદાકીનીબેનની તીથી નિમિતે અંધારીયા મંજુબેન ના નિવાસસ્થાને તા.28-8ને મંગળવારના રોજ સાંજના 5 થી 6-30 કલાકે માણેકવાડી કાછીયાવાડ રૂષી ભાઇના ઘરની બાજુની શેરીમાં ભાવનગર ખાતે રાખેલ છે. ધર્મપ્રેમીજનોએ પધારવુ....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ZdfIhgAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬