[bhavnagar] - મહુવા, તળાજા, ધોળા જં. ખાતે વાજપેઇને શ્રદ્ધાંજલી
તળાજા ભા.જ.પ દ્વારા યોજાએલ સર્વદલીય પ્રાર્થના સભામાં તળાજાનાં તમામ રાજકિય, સામાજીક, સંગઠનો, ર્સાવજનિક મંડળો, નાના મોટા વેપારીઓ જુદી-જુદી જ્ઞાતિ-સમાજનાં આગેવાનો સહિત નગરજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થીત રહી ભવ્ય સ્મરણાંજલી આપી હતી. મહુવા શહેર ભાજપ દ્વારા અટલજી ને શ્રધ્ધા સુમન અર્પણનો કાર્યક્રમ એ.પી.એમ.સી. હોલ, મહુવા ખાતે સાધુ સંતો ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ધોળા જંકશન ખાતે અટલ બિહારી બાજપાઇને શ્રદ્ધાંજલી અર્પવાનો સર્વદલીય કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વમંત્રી આત્મારામભાઇ પરમાર સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાંજલી અર્પી હતી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DpOkzQAA