[bhavnagar] - શિશુવિહાર સંસ્થા આયોજીત 259મો ચશ્મા વિતરણ શિબિર

  |   Bhavnagarnews

ભાવનગર ઃ શિશુવિહાર સંસ્થા આયોજીત સુધાબેન કનુભાઇ શાહ તથા ભુપતભાઇ શાહ યુએસએના સૌજન્યથી તા.28-8 મંગળવારે સવારે 10 થી 12 પૂ.માનભાઇ ભટ્ટના જન્મદિવસ પ્રસંગે શિશુવિહાર સંસ્થા ખાતે યોજાશે. આ શિબીરમાં 35 થી 55 વર્ષના ભાઇ,બહેનને નંબર કાઢી ચશ્મા વિતરણ કરાશે. શિશુવિહાર ખાતે 10થી 12,5 થી 7માં પ્રવેશપત્ર મેળવી લેવા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/nGW2CgAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬