[bhavnagar] - હરેકૃષ્ણધામ (ઇસ્કોન મંદિર)માં જન્માષ્ટમી પર્વની કરાશે ઉજવણી

  |   Bhavnagarnews

ભાવનગર ઃ લીલા સર્કલ નજીક હરેકૃષ્ણધામ (ઇસ્કોન મંદિર)માં તા. 3-9 ને સોમવારે જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે. સાંજે 5 કલાકે કિર્તન, પ્રવચન, લીલા નાટક, અભિષેક, મહાઆરતી રાત્રે 8.30 થી 9.30 કૃષ્ણ અભિષેક, તા. 4-9 ને મંગળવારે સાંજે 5 કલાકે નંદોત્સવ ઉજવાશે. પૂ. શ્રીલ પ્રભુપાદ જન્મોત્સવ ઉજવાશે. સાંજે 7 થી 8 અભિષેક થશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/APdySAAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬