[dahod] - દાહોદ જિલ્લામાં બે ડેમ ભરાયા, પાંચ ડેમ ભરાવાની અણી ઉપર

  |   Dahodnews

દાહોદ જિલ્લામાં સંતોષકારક ચોમાસાથી ખેડુતોમાં ખુશાલી છે ત્યારે જિલ્લાની જીવાદોરી ગણાતા ડેમોમાં પણ પાણીની સારી આવક થઇ છે. જોકે, અત્યાર સુધી ઉમરિયા અને વાંકલેશ્વર ડેમ જ તેમની પૂર્ણ સપાટી સુધી પહોંચી શક્યા છે જ્યારે અન્ય પાંચ ડેમ પણ એકથી બે મીટર જ ઉંડા જોવા મળી રહ્યા છે. જિલ્લામાં આવેલા પાટાડુંગરી ડેમ હાલમાં તેની પૂર્ણ સપાટી સુધી આવવામાં માત્ર 2.38 મીટર જ ખાલી છે. તેવી જ રીતે માછણનાળા ડેમ 1.25 મીટર, કાલી-2 ડેમ 3.08, અદલવાડા 0.4, કબુતરી 1.03 અને હડફ 0.05 મીટર જ બાકી રહ્યો છે. ગત વર્ષે 25મી ઓગષ્ટના રોજ માછણનાળા, ...અનુસંધાન પાના નં.2

ડેમ પૂર્ણ સપાટી 27 ઓગષ્ટ 2018 27 ઓગષ્ટ 2017...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pV5S8gAA

📲 Get Dahod News on Whatsapp 💬