[gujarat] - જર્જરિત મકાનોમાં જીવના જોખમે રહેતા પરિવારો, તંત્રની ઘોર બેદરકારી

  |   Gujaratnews

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ આદર્શનગર-વર્ધમાનનગર ત્રણ માળનાં બિલ્ડીંગ હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ છે.જે ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે.આ વિસ્તારમાં 420 પરિવારો હાઉસિંગ બોર્ડના પાપે ભારે મુશ્કેલીમાં છે.જર્જરિત હાલતે મકાનો પડું પડું થતા મકાનોમાં રહેતા પરિવારોને સરકારી તંત્ર દ્વારા નોટીસ ફટકારી ખાલી કરવવામાં આવેલ છે.

ત્યારબાદ વૈકલ્પિક ધોરણે આ પરિવારોને બીજે મકાન રાખી તેમને ભાડા ખર્ચની વાત પણ કરવામાં આવેલ છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા પરિવારોને કોઈ ભાડા કે કોઈ બીજી સહાય પણ ના મળતા માલિકીના ઘર હોવા છતાં બહાર રહી ઘર ભાડા ભરીને થાક્યા અને પડવાના વાંકે ઉભેલા ખંડેર મકાનોમાં રહેવા મજબુર બનવું પડ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/jMcY-gAA

📲 Get gujaratnews on Whatsapp 💬