[gujarat] - બરોડા ઇમેજિંગ સેન્ટરમાં દર્દીની MRIમાં વિલંબ થતા મોત

  |   Gujaratnews

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ બરોડા ઇમેજિંગ સેન્ટરમાં દર્દીની MRIના થતા હોસ્પિટલની બેદરકારીથી મોત થતા દર્દીના પરિવારજનોએ હોબાળો મચવતા રાવપુરા પોલીસ ઘટના સ્થળે આવતા મામલો થાળે પાડ્યો હતો.

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ જીપીઓની ગલીમાં મામાની પોળમાં રેહતા જશવંતભાઈ શાહને પેરાલિસિસનો હુમલો થયો હતો.ડોકટરે MRI કઢાવાનું કેહતા દર્દીના પરિવારજનો બરોડા ઇમેજિંગ સેન્ટર પર MRIકઢાવવા ગયા હતા.1 કલાકથી વધુ સમય પસાર થઇ જતા દર્દી જશવંત ભાઈ શાહનું MRIના થતા તબિયત લથડતા મોત થયું હતુ.

ત્યારે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને ટેબલના કાચ તોડી નાખ્યા હતા.પરિવારજનોએ હોબાળો મચાવતા દર્દીઓમાં ફફડાટ થાત ડોકટરે રાવપુરા પોલીસને ફોન કરતા પોલિસ ઘટના સ્થળ પર આવી હતી અને દર્દીના પરિવારજનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/j-Px3AAA

📲 Get gujaratnews on Whatsapp 💬