[himatnagar] - આતે કેવી મજબુરી:ભણવાની ઉંમરે મામાપીપલાનો આ બાળક પેટનો ખાડો પુરવા રોપાનું વેચાણ કરે છે
પોશીના: સરકાર દ્વારા કરવામાં આવતી ભણશે ગુજરાત અને મિશન વિદ્યાની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે સાબરકાંઠાના આંતરીયાળ વિસ્તાર પોશીના બજારમાં મુખ્ય માર્ગની બાજુમાં ભણવાની ઉંમરે તાલુકાના મામાપીપલા ગામના ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં પરિવારનો 11 વર્ષનો દિકરો બકુલ નામનો એક કિશોર કચરાના ઢગ વચ્ચે રોપ વેચતો જોવાઈ રહ્યો છે. આ તો માત્ર એક જ તસ્વીર છે તાલુકામાં અશખ્ય બાળકો આવી કાળી મજૂરી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હોઇ છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KThcYwAA