[himatnagar] - વડાલીના બંધ રહેણાંક મકાનમાંથી 74 હજારના દારૂ સાથે 1 પકડાયો

  |   Himatnagarnews

હિંમતનગર |વડાલીમાં એલસીબી પીઆઇ સહિત ટીમ ચેકીંગમાં હતા તે દરમિયાન નવાનગર વિસ્તારમાં બાતમીવાળી જગ્યાએથી બંધ હાલતના રહેણાંક મકાનમાંથી રેડ કરતાં દિનેશભાઇ મોતીભાઇ રાવળ (રહે. નવાનગર. વડાલી)ને ઝડપી પાડી બંધ મકાન ખોલાવી તપાસ કરતાં વિદેશી દારૂ તથા બિયરની નંગ-321 બોટલ અને 162 લીટર દેશી દારૂ મળી કુલ રૂ. 74390 દારૂ પકડી પ્રોહિબીશન મુદ્દામાલ મળી આવતા અટકાયત કરી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/vAkG_wAA

📲 Get Himatnagar News on Whatsapp 💬