[himatnagar] - સગર સમાજ દ્વારા ભગીરથ જન્મ જયંતિની ઊજવણી

  |   Himatnagarnews

હિંમતનગર | ઇડર - વડાલી સગર સમાજ દ્વારા ભગીરથ જન્મ જ્યંતીની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં વડાલી મહાકાલી મંદિરથી ભગીરથ મંદિર સુધી રેલી યોજાઇ હતી. મહાઆરતી અને ભોજન પ્રસાદના કાર્યક્રમો પણ યોજાયા હતા. પ્રમુખ જ્યંતિભાઇ બી. સગર પ્રભુભાઇ સગર તેમજ સગર સમાજના ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/MpC26QAA

📲 Get Himatnagar News on Whatsapp 💬