[himatnagar] - હિંમતનગરના સહકારી જીન રોડ પર આવેલા આનંદ સાગર કોમ્પલેક્ષમાં 10

  |   Himatnagarnews

+1બીજી સ્લાઈડ્સ જુઓ

હિંમતનગરના સહકારી જીન રોડ પર આવેલા આનંદ સાગર કોમ્પલેક્ષમાં 10 મહિલાઓ નાળિયેરના રેસા અને લીંપણની માટીથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવે છે. નયનાબેન પંડ્યા સહિતની બહેનોએ આ માટે ખાસ તાલીમ પણ લીધી છે. આ બહેનો કહે છે કે, માટી અને નાળિયેરના રેસાના ગણપતિની મૂર્તિ વિસર્જન વખતે પાણીમાં ઓગળી જાય છે, જેથી પર્યાવરણને કોઇ નુકસાન થતું નથી. ગણેશ ઉત્સવના આયોજકોએ આવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું સ્થાપન કરવું જોઇએ. જેનાથી પર્યાવરણ જાળવણીનો હેતુ તો સિદ્ધ થશે જ સાથે મહિલાઓને સ્વરોજગાર પણ મળશે.

હિંમતનગરની 10 મહિલાઓએ નાળિયેરના રેસા અને લીંપણની માટીથી ગણેશજીની મૂર્તિ બનાવી...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/zf874QAA

📲 Get Himatnagar News on Whatsapp 💬