[himatnagar] - હિંમતનગરપાલિકા દ્વારા મહાવીરનગર ચાર રસ્તા ઉપર દુકાન સહિતનાં દબાણો હટાવાયાં

  |   Himatnagarnews

હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક નિયંત્રણ તેમજ વાહન વ્યવહારની સમસ્યાઓ દૂર શહેરના મહાવીરનગર ચાર રસ્તા વિસ્તારમાં પંચદેવ મંદિર પાસે આવેલ પંચવટી કોમ્પ્લેક્ષ પાસેના 3 દુકાનોના ફ્લોરિંગ અને પગણિયા સામેની દબાણવાળી દુકાન સહિત ચાર દબાણો દૂર કરવામાં આવતા અન્ય ગેરકાયદે રીતે બાંધકામ કરી ભોગવટો કરતા અન્ય શહેરીજનોમા ભય ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

હિંમતનગરમાં ટ્રાફિક નિયંત્રણ વાહન વ્યવહારની સમસ્યા દૂર કરવા અંતર્ગત હિંમતનગર પાલિકાને અવાર-નવાર મળતી ફરિયાદોને પગલે નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝંબેશ શરૂ કરવામાં આવી હતી. મહાવીનગર વિસ્તારમાં પંચદેવ મંદિર પાસે આવેલ પંચવટી કોમ્પ્લેક્ષ પાસેના દબાણો શહેરના ટ્રાફિક તેમજ વાહન વ્યવહારની સમસ્યા દૂર કરવાના ભાગરૂપે મહાવીરનગર ચાર રસ્તા ખાતે આવેલ પ્રાઇવેટ કોમ્પ્લેક્ષની માર્જિનની જમીનમાં બિન અધિકૃત રીતે બનાવવામાં આવેલ ફ્લોરીંય સીડ્સ, તેમજ શાકભાજીના વ્યવહાર કરતા કાચા- પાકા પગથીયા વિગેરે પ્રકારના દબાણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xaX9-gAA

📲 Get Himatnagar News on Whatsapp 💬