[himatnagar] - હિંમતનગર આર્ટસ-કોમર્સ કોલેજ ફૂટબોલમાં પ્રથમ
હિંમતનગર | નહેરુ યુવા કેન્દ્ર દ્વારા હિંમતનગર આર્ટસ-કોમર્સ કોલેજમાં તાલુકા કક્ષા યુવા રમત ગમત સ્પર્ધા યોજવામાં આવી હતી. જે અંતર્ગત ફૂટબોલ રમત ગમત સ્પર્ધામાં તાલુકાની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં હિંમતનગરની આર્ટસ - કોમર્સ કોલેજ પ્રથમ, બીજા ક્રમે એફ.સી. કોલેજ વિજેતા બની હતી. વિજેતા ટીમોને નહેરૂ યુવા કેન્દ્ર તરફથી શિલ્ડ અને ટ્રોફી અેનાયત કરવામાં આવી હતી. આચાર્ય દિનેશ પટેલ, વી.સી.વાળા, નહેરૂ યુવક કેન્દ્રના રમેશ કપુર વગેરે ઉપસ્થિત રહ્યા હતા....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bxjbKQAA