[jamnagar] - ખંભાળિયામાં પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી

  |   Jamnagarnews

જામનગર | ખંભાળિયા તાલુકાના મોટા માંઢામાં પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.મોટા માંઢામા રહેતા જુમા અલારખા ભાલ નામના શખ્સે મોટા માંઢામા જ રહેતા મનસુખ ભીમાભાઇ બગડાને કહ્યું કે,તારા દાદાએ અમારા વિરૂધ્ધ એટ્રોસસીટીની ફરિયાદ દાખલ કરેલ છે.જે ફરિયાદ ખેંચી લેવા જુમા ભાલે મનસુખ બગડાને જામનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ઝારેરા ગામમાંથી જુગાર રમતા પાંચ ઝડપાયા

જામનગર | ભાણવડના ઝારેરા ગામમાંથી પોલીસે જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથે દબોચી લીધા હતાં.પોલીસે બાતમીના આધારે ઝારેરા ગામમાંથી જુગાર રમતા રાયશી પરબતભાઇ કદાવલા, અરજણ અરશીભાઇ પાથર, વાજશી સામતભાઇ પીપરોતર, હમીર પરબતભાઇ કદાવલા નામના પાંચ શખ્સોને કુલ રૂ.12820 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતાં.પોલીસે તમામ સાથે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/CmeX7wAA

📲 Get Jamnagar News on Whatsapp 💬