[jamnagar] - જામનગરના વોર્ડ નં.1 થી 4 નો સેવાસેતુ યોજાશે

  |   Jamnagarnews

જામનગર શહેરનો પહેલો સેવાસેતુ કાર્યક્રમ ચોથો તબક્કા વોર્ડ નં. 1થી 4નો તા.29ના સવારના 9 થી 5 દરમિયાન મ્યુ. ટાઉનહોલમાં યોજવામાં આવશે. લોકોના મુદ્દાઓ, પ્રશ્નો સહિતની કાર્યવાહી કરવામાં આવશે અને માર્ગદર્શન અપાશે. લેન્ડ રેકર્ડ વિભાગને લગતા મુદ્દાઓ, આધાર કાર્ડ, બેન્ક લોન અંગે માર્ગદર્શન વગેરે કાર્યવાહી હાથ ધરવામાં આવશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dnZ1ggAA

📲 Get Jamnagar News on Whatsapp 💬