[jamnagar] - જામનગરમાં જૂગટું રમતી 5 મહિલા સહિત 30 ઝબ્બે

  |   Jamnagarnews

જામનગર શહેર-જિલ્લામાં જુદા જુદા પાંચ સ્થળે જામેલા જુગાર પર પોલીસે દરોડા પાંચ પાંચ મહીલા સહીત 30 શખ્સોને પકડી પાડી રોકડ રકમ ઉપરાંત વાહનો સહીતની માલમતા કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર પાસે તિરૃપતિ સોસાયટીમાં એક શાળા પાસે મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝનના હે.કો. પ્રતિપાલસિંહ સહીતના સ્ટાફે દરોડો પાડયો હતો જે દરોડા દરમ્યાન પાંચ મહીલા સહીત છ શખ્સો જુગાર રમતા માલુમ પડયા હતા.આથી પોલીસે મકાનધારક રસીલાબેન રાજુભાઈ મકવાણા ઉપરાંત ગીતાબેન રમેશભાઈ રીબડીયા, જયાબેન બાબુભાઈ બાંભણીયા, દિવાળીબેન વાલજીભાઈ સરવૈયા, સુમિતાબેન ભલાભાઈ સીહોરા તથા નીતિન મોહનભાઈ સહીત છને પકડી પાડી રૂ.43,750ની રોકડ ઉપરાંત પાંચ મોબાઇલ સહીત રૂ.53,860ની માલમતા કબજે કરી ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bBHVGQAA

📲 Get Jamnagar News on Whatsapp 💬