[kutchh] - બાલાસર પાસે બે ડમ્પર અથડાતાં બે ચાલકોના મોત

  |   Kutchhnews

+1બીજી સ્લાઈડ્સ જુઓ

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ /રાપર

પ્રાંથળ વિસ્તારના બાલાસર પાસે મધરાતે દોઢ વાગ્યના આરસામાં રોંગ સાઇડમાં આવી રહેલું એક ડમ્પર બીજા ડમ્પર સાથે અથડાતાં ગમખ્વાર જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં બન્ને ડમ્પરના ચાલકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

રાપર તાલુકાના બાલાસર થી 4 કિલ્લો મીટર દૂર બલાસર દેશલપર રોડ ઉપર ગઈ મોડી રાત્રે દોઢ વાગ્યા ની આસપાસ રોંગસાઈડમાં આવી રહેલાં ડમ્પર સામે પૂરપાટ ઝડપે જઈ રહેલું બીજું ડમ્પર ટકરાતાં બંને ડમ્પરના ચાલકના મોત નીપજ્યાં છે. મોડી રાત્રે દોઢ વાગ્યાના અરસામાં બાલાસર નજીક રાપર-ધોળાવીરા માર્ગ પર આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ચાઇનાક્લેનું પરિવહન કરતાં બંને ડમ્પર સામસામે ટકરાયાં હતા. બનાવ અંગે કુડા જામપરમાં રહેતાં જશુભા જીલુભા સોઢાએ બાલાસર પોલીસ મથકે જીજે 01 સીએક્સ 1846ના મૂળ રહે. જાંબુવા, મધ્યપ્રદેશ, હાલે. મોરબી રહેતા 39 વર્ષીય મૃતક ડમ્પરચાલક નરવેસિંહ કાલુ બાબેરીયા વિરુધ્ધ ફરિયાદ...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dr_a-wAA

📲 Get Kutchh News on Whatsapp 💬