[nadiad] - કલોલી પાસેથી 7 જુગારી ઝબ્બે
નડિયાદ | નડિયાદ રૂરલ પોલીસની ટીમે મળેલ બાતમીના આધારે કલોલી ગામે નિલકંઠ મહાદેવના મંદિરની સામે આવેલ તળાવની બાજુમાં રામા નરસિંહભાઇ પરમારના મકાનમાં દરોડો કરી, ઓસરીમાં જુગાર રમી રહેલા રામા પરમાર, જગદીશ પરમાર, પ્રવિણ પરમાર, નરેશ પરમાર, દિનેશ પરમાર, કાનજી બુધાભાઇ પરમાર તથા અશ્વિન બારૈયા (રહે.કલોલી ઇન્દિરા નગરી, વસો) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ ઉપરથી રોકડા રૂ. 1210, અંગજડતીમાંથી રોકડા રૂ. 11,180, તથા 3500 ની કિંમતના 6 મોબાઇલ ફોન મળી કુલ રૂ.14,680નો મુદ્દામાલ કબજે લીધો હતો....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hSsgaQAA