[nadiad] - નડિયાદમાં તેજસ્વી છાત્રોનો સન્માન સમારંભ યોજાયો

  |   Nadiadnews

નડિયાદ 64 પરગણા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં પ્રમુખ તરીકે જીતુભાઈ નાપાડવાળા તથા વિનોદભાઈ સોલંકી (સુરત), મુળજીભાઈ આસરમાવાળા, કનુભાઈ ચૌહાણ મોગર, મણીલાલ કથરીયા (ભેટાસી), અરવિંદભાઈ સોનારા (દહેમી) વિગેરે હાજર રહ્યાં હતાં. આ આ કાર્યક્રમનું સંચાલન કે.કે. કટારીયા, રામુભાઈ ગાનાવાળા, રાવજીભાઈ ચોવડા, રઘુભાઈ કટારિયા એ કર્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/2gdyUgAA

📲 Get Nadiad News on Whatsapp 💬