[nadiad] - લાઇવ બ્લડ ગ્રુપ દ્વારા બ્લડ ચેક અપ કેમ્પનું આયોજન કરાયું
નડિયાદ | વિ.હિ.પ.બજરંગ દળની ટીમ દ્વારા લોહીની વારંવાર લોકોને જરૂર પડતા લાઇવ બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુંં હતું. જેમાં ઓમશાંતી પરીવારના રૂપલબેન, રાજેશભાઇ આચાર્ય, ભરતભાઇ ત્રિવેદી, કીરીટભાઇ કાંસકીયા, મેહૂલ શિપલા, રવિ બ્રહ્મભટ્ટ, મેહૂલ શર્મા, કુણાલ શર્મા, મૂકેશભાઇ વણઝારા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HAbbbQAA