[nadiad] - સી.બી.પટેલ આર્ટસ કોલેજ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઇ

  |   Nadiadnews

નડિયાદ | સી.બી.પટેલ આર્ટસ અેન્ડ કોમર્સ કોલેજ દ્વારા તાજેતરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં કોલેજના આચર્યા ડો.કલ્પનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કોલેજની છાત્રાઓએ નડિયાદ પોલીસ સ્ટેશન પર જઇને ફરજ બજાવતાં તમામ પોલીસ કર્મીઓને રાખડી બાંધી પ્રજાના રક્ષણ અને શાંતિ-સલામતિમાટે પ્રાર્થના કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Euq6NwAA

📲 Get Nadiad News on Whatsapp 💬