[navsari] - નવસારી અને ડાંગ જિલ્લામાં 8 સપ્ટેમ્બરે લોકઅદાલત યોજાશે

  |   Navsarinews

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની સુચના અનુસાર તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ (પ્રિન્સિપલ ડીસ્ટ્રિક્ટ જજ) નાં માર્ગદર્શન હેઠળ તા. 8.9.2018 નાં ‘નેશનલ લોક અદાલત નિમિત્તે’ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારીના નેજા હેઠળની કચેરીઓ તાલુકા કાનૂની સેવા સમિતિ, નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ તથા વાંસદા અને ડાંગ જિલ્લાના આહવા સુબીર તથા વઘઇ મથકે વકીલ બાર એસોસીયેશનના સહયોગથી લોક અદાલતોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે, જેમાં હિન્દુ મેરેજ પીટીશન, દરખાસ્ત સહિતના જમીન સંપાદનના કેસો, ફેરફાર, ભાગલા-વિભાજન, ભાડા, બેંક વસુલાત, સુખાધિકારના હક્કો વિગેરે દિવાની દાવાઓ તથા સમાધાનલાયક અન્ય કેસો, પ્રિલિટિગેશન કેસો તથા રાજ્ય માર્ગ પરિવહન સહિતના મોટરવાહન અકસ્માત વળતર કેસો મુકવામાં આવનાર છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Szj-HAAA

📲 Get Navsari News on Whatsapp 💬