[navsari] - વિજલપોરમાં શ્રાવણિયો જુગાર રમતા 9 પકડાયા

  |   Navsarinews

નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચે વિજલપોરના શ્યામનગર વિસ્તારમાં શ્રાવણીયો જુગાર રમતા 9 જણાને ઝડપી કુલ 33 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો.વિજલપોર, શ્યામનગર, મોટારા ફળિયા, આંગણવાડીની બાજુમાં જુગારની બાતમી હકીકત આધારે પોલીસે રેડ કરી હતી. જ્યાં શ્રીચંદ ભુવર સહાની, રાજનભાઇ ચૌહાણ, અનિલભાઇ નાયકા, પ્રદીપ લોધ, જીતેન્દ્રભાઇ ભગત, જર્નાદન તિવારી, ગણેશ કદમ, આકાશ યાદવ, દિલીપભાઇ ગુપ્તા તીનપત્તિનો જુગાર ઝડપાયા હતા. તેઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા 12,560 તથા દાવ ઉપરના રોકડા રૂ.6,720 તથા ગંજીપાના કુલ રૂ.19,280 તથા મોબાઇલ નંગ-06 કિંમત રૂ.14,500 મળી કુલ રૂ.33,780 નો મુદ્દામાલ કબજે કરાયો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Pct3aAAA

📲 Get Navsari News on Whatsapp 💬