[navsari] - 5 લાખની લાંચ કેસમાં વલસાડ પોસ્ટના 3 આરોપી નવસારી કસ્ટડીમાં ધકેલાયા
એક મહિલાને નોકરી અપાવાના બહાને 5 લાખની લાંચ માગતા વલસાડ પોસ્ટનો અધિકારી અને બે મળતિયાઓ એસીબી ટ્રેપમાં ગુરૂવારે ઝડપાયા હતા. તેઓને શુક્રવારે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે સોમવારે પૂરા થતાં ત્રણેયને નવસારી જ્યુડિ.કસ્ટડીમાં મોકલી આપવા વાંસદા કોર્ટે હુકમ કર્યો હતો.
વલસાડ પોસ્ટ ઓફિસનો પોસ્ટલ આસિસ્ટન્ટ જગદીશ ખંડુ પટેલ રહે.વાંકલ અને મળતિયા નિલેશ પટેલ તેમજ ઘનશ્યામ શાંતિ પટેલે મહિલાને સરકારી નોકરી અપાવાનું કહી રૂ.5 લાખ માંગ્યા હતા. મહિલાના પતિને શંકા ગઈ હતી. તપાસ કરતાં જાણવ્યા મળ્યુ હતું કે, જગદીશ પટેલ નોકરીના બહાને લોકો પાસેથી પૈસા પડાવી ચૂક્યો છે. જેથી તેણે એસીબીનો સંપર્ક કરી છટકું ગોઠવ્યું હતું.
જગદીશ ખંડુ ડાયાબીટીસનો દર્દી છે...
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uT4dvAAA