[palanpur] - કેરળના પૂરપિડીતો માટે RSS દ્વારા ભંડોળ એકત્ર કરાયું
પાલનપુર| કેરળમાં આવેલા ભયંકર પૂરને કારણે હજારો લોકોને ભારે પરેશાની ભોગવી પડી છે. જેમાં કેટલાય લોકો બેઘર બન્યા છે માટે પાલનપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કેરળના પૂર પીડિતોને સહાયતા મળી રહે તે માટે શહેરના ગુરુનાનકચોક ખાતે સહાયતા રાશી એકત્ર કરવામાં આવી હતી. તસવીર-ભાસ્કર...
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uJLwnwAA