[palanpur] - પાલનપુરના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં વિજેતા
પાલનપુર | ભારત વિકાસ પરિષદ આયોજિત રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2018 માં સાંદિપની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ રિધ્ધી પરમાર, નાજમીન પઠાણ, પાર્થ જોષી, કરણ યોગી, જયદીપ ભાટીયા, પલ્લવી મીણા વિજેતા બન્યા હતા. સંગિત શિક્ષક બ્રિજેશભાઇ, વિશાલભાઇએ બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. વિજેતા ટીમને ભારત વિકાસ પરિષદ તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. શાળાના આચાર્યએ બાળકોને અભિનંદન આપ્યા હતા. તસવીર-ભાસ્કર...
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/H15ZUwAA