[palanpur] - પાલનપુરમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

  |   Palanpurnews

પાલનપુર | બાલારામમાં ચેકડેમ બનાવવા વર્ષોથી માંગ કરાઇ રહી છે અને ચેકડેમ બનાવવામાં આવે તો બાલારામની આજુબાજુના 70 થી વધુ ગામના પાણીના તળ ઉંચા આવી શકે અને ખેતી તેમજ પીવાના પાણીની સમસ્યાનો હલ આવે તેમ છે. તેમજ પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાનો ઝડપી નિકાલ લાવવામાં આવે અને કોઇ પણ ખેડૂતને નુકસાન ન થાય તે રીતે બાયપાસ નીકાળવામાં આવે અને જિલ્લામાં બિન અધિકૃત સહકારી મંડળીઓ આવેલી છે તેની સામે ધારાધોરણ મુજબની કાર્યવાહી કરી અને યોગ્ય પગલાં લેવામાં આવે તે બાબતે ઇન્ડિયન યુથ કોંગ્રેસના પ્રમુખ સંજયભાઇ ચૌધરી સહિતના સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને સોમવારે આવેદન આપ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/rGkM3gAA

📲 Get Palanpur News on Whatsapp 💬