[palanpur] - પાલનપુર નજીક બાઇક સ્લીપ થતાં પટકાયેલા વ્યકિતને ઈજા

  |   Palanpurnews

પાલનપુર | પાલનપુરના માનપુરથી અલીગઢ જવાના માર્ગ પર શનિવારે હેમરાજભાઇ ગલબાભાઇ ધુળીયા પટેલ પોતાનું બાઇક નંબર જીજે-08-ક્યુ-1731 લઇ અને નીકળ્યા હતા. ત્યારે અચાનક બાઇક સ્લીપ ખાઇ જતાં તેમની પાછળ બેઠેલા અન્ય એક શખસને ઇજાઓ થઈ હતી. જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાઇ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/FGZTigAA

📲 Get Palanpur News on Whatsapp 💬