[panchmahal] - પ્રેમીના હાથે પ્રેમીકાની હત્યા : PMમાં ગળુ દબાવ્યાનો ઘટસ્ફોટ

  |   Panchmahalnews

હાલોલ: હાલોલમાં ટીવી શોમાં દર્શાવાતી નાટકીય ક્રાઈમ પેટ્રોલ સ્ટોરી જેવી સત્ય ઘટના બનવા પામી છે. 10 ઓગસ્ટના રોજ કંજરી રોડ પર આવેલી શિવજીપાર્ક સોસાયટીમાં રહેતી ગ્રેજ્યુએટ યુવતીનો તેના જ ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યાનો બનાવ બન્યો હતા. આ બનાવમાં હાલોલ શહેર પોલીસની આધુનિક ઢબથી કરાયેલી તપાસમાં યુવતીના પ્રેમિ દ્વારા જ તેની હત્યા કરાઈ હોવાનું સપાટી પર આવ્યું છે. પોલીસે હત્યારા પ્રેમિ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી તેની ધરપકડ કરી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બે પ્રેમિઓની લડાઈના પ્રેમપ્રકરણના કરુણ અંજામમાં યુવતીને જીવ ગુમાવવા સાથે પ્રેમિને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

તપાસમાં ગાયત્રીના કોલ ડિટેઈલ, ઘટના સ્થળ વિસ્તારના સીસીટીવી ચેક કરાયા હતા...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/zxC8zgAA

📲 Get Panchmahal News on Whatsapp 💬