[patan] - જિલ્લામાં છ સ્થળેથી 56 હજારના મુદ્દામાલ સાથે 38 શકુનિ ઝડપાયા

  |   Patannews

જિલ્લામાં 6 જગ્યાઅેથી પોલીસની રેડ દરમિયાન 38 શકુનિ રોકડ રૂ.37515 સાથે કુલ રૂ.56560ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

સિદ્વપુરના ઓડવાસમાં રોકડ રૂ.3040 ના મુદ્દામાલ સાથે 7 શકુનિ ઝડપાયા હતા. સિદ્વપુરના ડિંડરોલ ગામે રોકડ રૂ.7380 મોબાઇલ સહિત રૂ.11880 ના મુદ્દામાલ સાથે 12 શકુનિ ઝડપાયા હતા. હારિજના જૂનામોકા ગામે બોરની ઓરડીમાં 5 શકુનિ રોકડ રૂ.3940 સાથે કુલ રૂ.5440 સાથે ઝડપી પાડ્યા હતા. સમીના જનોયાપરામાં 5 શકુનિ રોકડ રૂ.11210 મોબાઇલ સહિત કુલ રૂ.17210 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. શંખેશ્વરમાં 5 શકુનિ રોકડ રૂ.9650,મોબાઇલ સહિત કુલ રૂ.16150 મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. સાંતલપુરના કોરડા ગામે 4 શકુનિ રોકડ રૂ. 3340 મોબાઇલ સહિતના રૂ.4840 મુદ્દામાલ સાથે પકડાયા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uhYhUwAA

📲 Get Patan News on Whatsapp 💬