[patan] - પાટણમાં જીઇબીના કર્મીનો વિદાય સમારંભ યોજાયો

  |   Patannews

પાટણ | ઉત્તરગુજરાત વીજકંપની પાટણ શહેરના પેટા વિભાગ 2 ના કર્મચારીઓ દ્વારા વીજળી કર્મચારી મહામંડળના ઉપ પ્રમુખ ઈશ્વરભાઈ જે દેસાઈ(પટેલ)નો વયનિવૃત્તિ અભિવાદન સમારોહ સોમવારે સાંજે પાટણ લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે યોજાયો હતો. જેમાં ઈશ્વરભાઈ પટેલને શ્રીફળ, સાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરાય હતા. સાહિત્યકાર અશોકભાઈ વ્યાસ,ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ,પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇપટેલ,પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, પાટણ પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, કાર્યપાલક ઈજનેર ઉ.ગુ.વિ.કં.લી.પાટણ વિભાગના સી.વી જોષી,વીજળી કર્મચારી મહામંડળ મહેસાણાના ઉપપ્રમુખ દશરથભાઈ એ.પટેલ સહિત સમાજના આગેવાનો પરિવારજનો સહિત પાટણ શહેર ઉ.ગુ.વિ.કં.લી પેટા વિભાગ 2 ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ZqPfPQAA

📲 Get Patan News on Whatsapp 💬