[patan] - પાટણ નાગરિક બેંક દ્વારા મૃતકના પરિવારને સહાય
પાટણ | પાટણ નાગરિક સહકારી બેંક દ્વારા ગત તારીખ 25 માર્ચ 2017 ના રોજ બેંકના સભાસદ પ્રજાપતિ શાંતિલાલ ગીરધરલાલ અકસ્માતમાં મૃત્યુ નિપજતા તેમના વારસદાર મંજુલાબેન શાંતિલાલ પ્રજાપતિને સોમવારના રોજ બેંકના ચેરમેન મનસુખભાઈ પટેલ અને બેંક મેનેજર જી. વી. પટેલ સહિતના સ્ટાફને ઉપસ્થિતિમાં મૃત્યુ સહાયનો રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. પાટણ નાગરિક બેંકના સભાસદના અકસ્માતમાં મૃત્યુ બાદ તેના પરિવારજનોને મૃત્યુ સહાયની રકમ રૂપિયા એક લાખની મળતાં પરિવારજનોએ બેંકની કાર્યપદ્ધતિને સરાહનીય લેખાવી હતી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/VJqFPAAA