[patan] - વાજપાઇજીને પાટણ જિલ્લા પંચાયતમાં પુષ્પાંજલી અર્પણ
પાટણ | દેશના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અટલ બિહારી વાજપાઈને પાટણ જિલ્લા પંચાયત દ્વારા સોમવારે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, ડીડીઓ રાજેશ રાજ્યગુરુ સહિતના અધિકારીઓ, કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહી બે મિનિટ મૌન પાળી અંજલિ અર્પી હતી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lZjNCQAA