[patan] - સોજિંત્રામાં સૂતેલી સગીરાને ઝેરી જાનવર કરડતાં મોત
ચાણસ્મા તાલુકાના સોજિંત્રા ગામે સગીરા રાત્રે સૂઇ ગઇ હતી. ત્યારે તેણીનીને ઝેરી જાનવર કરડતાં તેનું મોત થયુ હતુ.
ચાણસ્મા તાલુકાના સોજિંત્રા ગામે દશામાનું જાગરણ હોઇ ત્યારે 17 વર્ષીય પુજાબેન વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં ઘરે સુઇ ગયા હતા. તે અરસામાં ટચલી આંગળી પર ઝેરી જનાવર કરડવાથી મોત થયુ હતું. મૃતકના પિતા સોમાજી નારસંગજી ઠાકોરે ચાણસ્મા પોલીસે જાણવા જોગ આપી હતી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7C7xlQAA