[porbandar] - આર્યકન્યા ગુરુકુળ ખાતે ભારતનાટ્યમ નૃત્ય શૈલીની 11 કૃતિઓ પ્રસ્તુત કરાઈ

  |   Porbandarnews

પોરબંદર શહેરમાં આર્યકન્યા ગુરુકુળના પ્રાણસ્વરૂપા ડો. સવિતા દીદીના 98 મા જન્મદિવસ નિમીતે શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિ દ્વારા નૃત્યાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતની જાણીતી તાંડવ નર્તન સંસ્થાના કલાકારોએ ભારતનાટ્યમ નૃત્ય શૈલીની 11 શિષ્ટ-વિશિષ્ટ કૃતિઓ પ્રસ્તુત કરી સવિતાદીદીના જન્મોત્સવને રસભર, મનહર અને મનભર બનાવ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uexLHAAA

📲 Get Porbandar News on Whatsapp 💬