[porbandar] - કેરળના પૂરપિડીતો માટે સત્સંગ કરી ફાળો એકત્ર કરવામાં આવ્યો
પોરબંદર | પોરબંદર શહેરમાં વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા કેરળના પૂરપીડીતો માટે સત્સંગના કાર્યક્રમો યોજી ફાળો એકઠો કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વલ્લભપ્રભુ સત્સંગ મંડળના સેવાભાવીઓએ સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હતો અને રોકડ ફાળો એકઠો કર્યો હતો. આ તકે લોકોએ પણ સ્વેચ્છાએ અનુદાન કર્યું હતું....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/yyM9UgAA