[porbandar] - પોરબંદરમાં સ્વ. અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી અર્પણ કરાશે

  |   Porbandarnews

પોરબંદર | પોરબંદરમાં ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન ડો. અટલ બિહારી બાજપાયીને શ્રદ્ધાંજલી પાઠવવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ દ્વારા યોજાનાર કાર્યક્રમમાં શહેરની તમામ સંસ્થાઓ જોડાશે. આગામી તા. 29 ઓગષ્ટને બુધવારના દિવસે 5 કલાકે બિરલા હોલ ખાતે પ્રાર્થનાસભા યોજાનાર છે. આ તકે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KD1-jwAA

📲 Get Porbandar News on Whatsapp 💬