[porbandar] - પોરબંદર તાલુકાના ગરેજ ગામે ગંગનાથ મહાદેવના શૃંગાર દર્શન
પોરબંદર | તાલુકાના ગરેજ ગામે ગંગનાથ મહાદેવના મંદિરે શ્રાવણ મહિના દરમિયાન અલગ-અલગ દર્શનનું આયોજન કરવામાં આવે છે ત્યારે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે શૃંગાર દર્શન યોજવામાં આવ્યા હતા. મંદિરના પૂજારીએ દર્શનનું આયોજન કરતા મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tiGR-AAA