[porbandar] - પોરબંદર ભાજપ મહિલા મોરચાએ મુખ્યમંત્રી રૂપાણી ને રાખડી બાંધી

  |   Porbandarnews

પોરબંદર | પોરબંદર ભાજપ મહિલા મોરચાના બહેનોએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રક્ષાબંધન નિમીતે રાખડી બાંધી હતી. ભાજપ મહિલા મોરચાના બહેનોએ રક્ષાબંધનની ઉજવણી સી.એમ. સાથે કરી હતી. આ પ્રસંગે ડો. ચેતનાબેન તિવારી, અંજનાબેન ગોસ્વામી, મીતાબેન થાનકી, જયાબેન ગોહેલ, ગીતાબેન વગેરે મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/frtHcgAA

📲 Get Porbandar News on Whatsapp 💬