[porbandar] - પોરબંદર | લાયન્સ ક્લબ દ્વારા છાંયા ખાતે આવેલ નવાપરા પ્રાથમિક

  |   Porbandarnews

પોરબંદર | લાયન્સ ક્લબ દ્વારા છાંયા ખાતે આવેલ નવાપરા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના વિદ્યાર્થીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે લાયન્સ ક્લબના જોઈન્ટ સેક્રેટરી પ્રમોદભાઈ સુદ્રાએ 100 લીટરનો નવો આર.ઓ. પ્લાન સ્કૂલને ભેટ આપ્યો હતો અને પાલિકાના ઉપપ્રમુખ જીવાભાઈ ભુતિયાએ 2000 લીટરની કેપેસીટીનો પાણીનો ટેન્ક તથા મીઠા પાણીની વ્યવસ્થા પણ કરી આપી હતી. આ પ્રસંગે શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/iOrX_gAA

📲 Get Porbandar News on Whatsapp 💬