[porbandar] - માધવપુરમાંથી 300 નંગ બીયર અને દારૂનાં 140 ચપલા ઝડપાયા
માધવપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.પી. કનારા તથા હેડ કોન્સ્ટેબલ એચ.વી. કનારા તથા બી.એલ. જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પી.એસ.આઈ. ને મળેલી બાતમીના આધારે પોલીસે બાબુડી વિસ્તારમાં રહેતો સુમિત ઉર્ફે સુમન હીરા બામણીયાના વાડામાં દરોડો પાડી જમીનમાં કોદાળી વડે ગાળતા આ જમીનમાંથી બિયર નંગ 300 કિંમત રૂપીયા 30,000 અને દારૂના ચપલા નંગ-140 કુલ મળી 44 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ આરોપીની વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/2_nFiwAA