[porbandar] - સર્વેના કામને 1 વર્ષ પૂરૂં થઇ ગયું હોવા છતાં 4.50 લાખના વેતનનું ચૂકવણું નથી કરાયું

  |   Porbandarnews

પોરબંદરમાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત મગફળી અને કપાસ પાકના સર્વેની કામગીરી 1 વર્ષ પહેલા હાથ ધરાઈ હતી. આ સર્વેનું કામ પૂરૂં થયાને 1 વર્ષ વિતી ગયું હોવા છતાં હજુ સુધી 4.50 લાખના વેતનનું હજુ સુધી ચૂકવણું ન કરાતા સર્વેનું કામ કરાતા 14 જેટલા લોકોએ જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત કરી હતી.

પોરબંદરમાં સાન્દીપનિ આશ્રમ પાસે આવેલ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગત તા. 1/4/2017 થી 5/8/2017 દરમિયાન મગફળી અને કપાસ પાકની પાકકાંપણી અખતરાની કામગીરી ફાળવવામાં આવી હતી. જેમાં સર્વેનું કામ કરનારે ગ્રામીણ પંથકમાં મગફળી તથા કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું હોય અને આ પાકમાં કેવા પ્રકારના રોગો આવ્યા છે ω કેટલું ઉત્પાદન થશે ω કેટલું વાવેતર થયું છે ω સહિતના સર્વેની કામગીરી કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/emCjqwAA

📲 Get Porbandar News on Whatsapp 💬