[rajkot] - ઓખા-જયપુર એક્સપ્રેસ સવા બે કલાક મોડી

  |   Rajkotnews

ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|રાજકોટ

ઓખા-જયપુર એક્સપ્રેસના ટાઈમટેબલમાં ફેરફાર થયો છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમય 27મીએ સાંજે 19.20 કલાકને બદલે 2 કલાક 40 મિનિટ મોડી 22.00 કલાકે ઉપડશે. રાજકોટ સ્ટેશન પર ઓખા-જયપુર વીકલી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત સમય 27મીએ રાત્રે 23.50 કલાકને બદલે 28મીએ મધરાતે 2 કલાક 20 મિનિટ મોડી 2.10 કલાકે આવી પહોંચશે. યાત્રિકોએ વધુ માહિતી માટે રેલવેની વેબસાઈટ નેશનલ ટ્રેન ઇન્કવાયરી સિસ્ટમ અથવા રેલવે ઇન્કવાયરી નંબર 139 પર સંપર્ક કરી શકશે. આ ટ્રેન છેલ્લા ઘણા સમયથી અનિયમિત દોડી રહી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/cJ5iOAAA

📲 Get Rajkot News on Whatsapp 💬