[rajkot] - ખરાબ હવામાનને કારણે મુંબઈની ફ્લાઈટ અડધો કલાક મોડી
રાજકોટ | મુંબઈથી રાજકોટ આવતી અને ફરી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ સોમવારે ખરાબ હવામાનને કારણે તેના નિર્ધારિત સમય કરતા અડધો કલાક મોડી પડતા યાત્રિકોએ એરપોર્ટ પર રાહ જોવી પડી હતી. સોમવારે સાંજે 4.45 કલાકે મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઈટ 5.15 કલાકે રાજકોટ પર લેન્ડ થઇ હતી અને 5.40 કલાક બાદ મુંબઈ જવા રવાના થઇ હતી. રાજકોટથી મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે અવારનવાર મોડી પડતા મુસાફરોને મુશ્કેલી પડે છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/OitTUAAA