[rajkot] - રૈયારોડ પર દબાણ હટાવ ઝુંબેશ, 51 દુકાનોના છાપરા-ઓટાનું ડિમોલિશન

  |   Rajkotnews

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

ટ્રાફિક પ્રશ્ન હલ કરવા માટે શરૂ કરેલા અભિયાનના ભાગરૂપે રૈયારોડ બાપા સીતારામ ચોકથી આમ્રપાલી સુધી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 51 દુકાનોના છાપરા અને ઓટાનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રેંકડી-કેબિન જપ્ત કરી રૂ.28 હજારના વહીવટી ચાર્જની વસૂલાત કરી હતી. મનપાના આસી. ટાઉન પ્લાનર પી.ડી. અઢિયાએ જણાવ્યું હતું કે, રૈયારોડ પર બાપા સીતારામ ચોકથી સદ્દગુરુ બિલ્ડિંગ આમ્રપાલી ચોક સુધી 51 દુકાનોના છાપરા, ઓટાનું દબાણ દૂર કરાયું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/YgDASwAA

📲 Get Rajkot News on Whatsapp 💬