[rajkot] - સીબીએસઇ બદલશે બોર્ડ પરીક્ષાની પેટર્ન, નાના પ્રશ્નોની સંખ્યા વધશે
સીબીએસઇ દ્વારા 2020માં લેવાનારી પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ માટે નવા સમાચાર પ્રાપ્ત થયા છે. વાસ્તવમાં સીબીએસઇ દ્વારા 2020માં ધોરણ-10 અને 12ના પ્રશ્નપત્રમાં થોડો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. સીબીએસઇએ આ પ્રક્રિયાને વોકેશનલ સબ્જેક્ટની ટેસ્ટ પેટર્ન અને રિઝલ્ટ જાહેર કરવાની પ્રક્રિયા પર પણ ફેંસલો લેવામાં આવશે. નવી પરીક્ષાની પેટર્નમાં વિશ્લેષણાત્મક ક્ષમતાઓનો ટેસ્ટ લેશે. જેના કારણે વિષયોને ગોખવાની પધ્ધતિ પર બ્રેક લાગશે. આથી જ પ્રશ્નપત્રોમાં પૂછાનારા મોટાભાગના પ્રશ્નો પ્રોબ્લેમ સોલ્વિંગ પર આધારિત પૂછાશે. જેમાં 1 થી 5 ગુણના નાના પ્રશ્નોની સંખ્યા વધુ હશે. જેમાં એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે વિદ્યાર્થીઓની લર્નિંગ પ્રોસેસ અને તેમની વિચારવાની ક્ષમતાની આકારણી કરવામાં આવશે.
આ બાબતે સીબીએસઇએ ગાઇડલાઇન મંત્રાલયને સોંપી દીધી છે. જે મુજબ સ્કૂલોના જોડાણ અને નવીનીકરણ દરમિયાન ફોકસ એકેડેમિકની ગુણવત્તા પર રહેશે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TVnbFAAA