[surat] - કોંગ્રેસને પણ સાડા ત્રણ વર્ષે બુદ્ધિ આવી: પાલ-ઉમરા બ્રિજ મામલે શાસકોને સદ્બુદ્ધિ મળે તે માટે હવન
પાલ ઉમરાને જોડતા બ્રિજના મામલે સોમવારે કોંગ્રેસે શાસકોને ભગવાન સદ્બુદ્ધિ આપે એ માટે બ્રિજ પર જ હવન અને ધરણાનો કાર્યક્રમ સુરત યુથ કોંગ્રેસે કર્યો હતો. જોકે વિરોધ પક્ષને પણ સાડા ત્રણ વર્ષથી ચાલતા આ વિવાદિત મુદ્દા અંગે વિરોધ કરવા માટે સદ્બુદ્ધિ આવી હતી. તસવીર - નિર્ભય કાપડિયા...
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Y55qDAAA