[surat] - ઝાલોદ પાસે સુરત ડેપોની બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો

  |   Suratnews

ઝાલોદ નેશનલ બાયપાસ હાઇવે પર આઈટીઆઈ પાસે સોમવારે વહેલી સવારે સુરત ડેપોની સુરતથી આવતી બસને રોગ સાઈડ આવતા ટેમ્પોએ અડફેટે લીધી હતી. ઝાલોદ ડેપો મેનેજર રાજેશ વસૈયા અકસ્માતના સ્થળે દોડી આવ્યા હતા. બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.એસટી વિભાગ દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/k0e5AQAA

📲 Get Surat News on Whatsapp 💬